સાદું રૂપ અને બીજગણિત
એક વ્યક્તિ પાસે રૂ. 210 છે. તેઓ રોજ દાન ક૨વાની ઈચ્છા રાખે છે. જો પહેલા દિવસે 1 રૂ., બીજા દિવસે 2 રૂ. અને ત્રીજા દિવસે 3 રૂ. એમ દાન કરે તો વધુમાં વધુ કેટલા દિવસ દાન કરી શકે ?
સાદું રૂપ અને બીજગણિત
એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતુ પરિણામ તે સંખ્યાના 5 ગણા કરતા 4 વધારે છે, તો સંખ્યા શોધો.
સાદું રૂપ અને બીજગણિત
x/5 = 12/3 હોય તો x નું મૂલ્ય કેટલું થાય ?
સાદું રૂપ અને બીજગણિત
જો 2x = 1/6z હોય, તો 1/x + 1/y + 1/z = ___.
સાદું રૂપ અને બીજગણિત
બે અંકની એક સંખ્યાનો એકમનો અંક 3x અને દશકનો અંક 2x હોય તો તે સંખ્યા કઈ હશે ?