GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અશક્ય ઘટનાની સંભાવના ___ છે. 0.5 Zero આપેલ પૈકી એક પણ નહીં 1 0.5 Zero આપેલ પૈકી એક પણ નહીં 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો. ચુનિલાલ મડિયા જયંત કોઠારી ધના ભગત નટવરલાલ બુચ ચુનિલાલ મડિયા જયંત કોઠારી ધના ભગત નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય નિશ્ચિત કાર્ય મુશ્કેલ કાર્ય રોજબરોજનું કાર્ય પસંદગીનું કાર્ય નિશ્ચિત કાર્ય મુશ્કેલ કાર્ય રોજબરોજનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આપેલ આલેખ y = p (x) ના શૂન્યોની સંખ્યા કેટલી હોય ? 4 =1 2 Zero 4 =1 2 Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લાંબાગાળાના દેવા ચૂકવવા માટે અથવા નવી મિલકત વસાવવા માટે જે ખાસ અનામત ઉભું કરવામાં આવે તેને ___ કહે છે. વિશિષ્ટ અનામત સિંકીંગ ફંડ મૂડી અનામત મહેસૂલી અનામત વિશિષ્ટ અનામત સિંકીંગ ફંડ મૂડી અનામત મહેસૂલી અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની કોઈ નિશ્ચિત જવાબદારી ચૂકવવામાં કયું અનામત ઉભું કરવામાં આવે છે ? વિશિષ્ટ અનામત સામાન્ય અનામત મૂડી અનામત ગુપ્ત અનામત વિશિષ્ટ અનામત સામાન્ય અનામત મૂડી અનામત ગુપ્ત અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP