GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. કુસ્તી મેદાનમાં લડાય. સ્થળવાચક કારણવાચક હેતુવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક હેતુવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ ક્યા શહેરમાં UTGST લાગે છે ? કોલકત્તા મુંબઈ ચંદીગઢ ચેન્નાઈ કોલકત્તા મુંબઈ ચંદીગઢ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી ? 2012 2014 2015 2016 2012 2014 2015 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સામયિક શ્રેણીમાં વલણ શોધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? દ્વિપદી વિસ્તરણ ચલિત સરેરાશની રીત ન્યૂટનની રીત આપેલ પૈકી એક પણ નહીં દ્વિપદી વિસ્તરણ ચલિત સરેરાશની રીત ન્યૂટનની રીત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું સૌથી જુનું સ્વરૂપ નીચેના પૈકી કયું છે ? શ્રેણિક વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થાતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર શ્રેણિક વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થાતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી નફો શીર્ષક હેઠળ કલમ- 54 પ્રમાણે જો મકાનનું બાંધકામ કરવામાં આવેલ હોય તો તે બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ. 2 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP