GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ? આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં સાબરમતી આશ્રમમાં ગાયકવાડની હવેલીમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં સાબરમતી આશ્રમમાં ગાયકવાડની હવેલીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હુંડીમાં નાણા ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે ? હૂંડી સ્વીકારનારની હૂંડી લખનારની નાણા મેળવનારની બેંકરની હૂંડી સ્વીકારનારની હૂંડી લખનારની નાણા મેળવનારની બેંકરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ – 74 કલમ – 153 કલમ – 155 કલમ – 161 કલમ – 74 કલમ – 153 કલમ – 155 કલમ – 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો A = {1, 2, 3, 4} હોય, તો A ના ઉપગણોની સંખ્યા ___ મળે. 16 8 2 4 16 8 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અકીકના પત્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ – ખંભાત ક્યા જિલ્લામાં આવેલુ છે ? બનાસકાંઠા આણંદ વડોદરા દાહોદ બનાસકાંઠા આણંદ વડોદરા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ? આંતરિક અંકુશ વચગાળાની તપાસ આંતરિક તપાસ આંતરિક ઓડીટ આંતરિક અંકુશ વચગાળાની તપાસ આંતરિક તપાસ આંતરિક ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP