કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે વર્ષ 2033 સુધીમાં મંગળ પર સમાનવ મિશન મોકલવાની જાહેરાત કરી ? જાપાન ચીન અમેરિકા ફ્રાંસ જાપાન ચીન અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (INCB)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? રાકેશ અસ્થાના અરવિંદ કુમાર જગજીત પવાડિયા સુબોધકુમાર જયસ્વાલ રાકેશ અસ્થાના અરવિંદ કુમાર જગજીત પવાડિયા સુબોધકુમાર જયસ્વાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં TB મુક્ત ભારતનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ઈકોનોમિક ઈન્ટેલિજન્ટ યુનિટ (EIU) દ્વારા જારી ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ, 2021 અનુસાર વિશ્વનું સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેર કયું છે ? એડિલેડ, ઓસ્ટ્રેલિયા ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ઓસાકા, જાપાન એડિલેડ, ઓસ્ટ્રેલિયા ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ઓસાકા, જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં CBSE બોર્ડે કઈ કંપનીની સહાયતાથી વિદ્યાર્થીઓ માટે કોડિંગ /પ્રોગ્રામિંગને એક વિષય તરીકે રજૂ કર્યો છે ? એપલ માઈક્રોસોફ્ટ IBM ગૂગલ એપલ માઈક્રોસોફ્ટ IBM ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાંથી GI ટેગ ધરાવતા જરદાલુની નિકાસ ઇંગ્લેન્ડમાં કરવામાં આવી ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP