GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમીયમ એ કંપનીને માટે શું છે ? નફો વટાવ ખોટ આવક નફો વટાવ ખોટ આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે આડ પેદાશનું વેચાણ મૂલ્ય ખૂબજ ઓછું હોય ત્યાં આપેલ પૈકી એક પણ નહીં તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. આપેલ પૈકી એક પણ નહીં તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નાણાંકીય વર્ષ 2017–18 માં ધંધો કે વ્યવસાયના શીર્ષક હેઠળ હવા પ્રદૂષણ નિયંત્રણના સાધનો (Air Pollution Control Equipments) પર કેટલા ટકા ઘસારો બાદ મળે ? 80% 50% 70% 100% 80% 50% 70% 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ - સમજૂતી) દર્શાવો.'ડાંફ' નશો નિશ્ચિત દીશા સાપેક્ષ મોટું પગલું નશો નિશ્ચિત દીશા સાપેક્ષ મોટું પગલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હુંડીમાં નાણા ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે ? નાણા મેળવનારની હૂંડી સ્વીકારનારની હૂંડી લખનારની બેંકરની નાણા મેળવનારની હૂંડી સ્વીકારનારની હૂંડી લખનારની બેંકરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને ક્યા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત નિયામક રાહત કમિશનર CEO - GSDMA મુખ્ય સચિવ રાહત નિયામક રાહત કમિશનર CEO - GSDMA મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP