GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ? મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોણ ચીતરે મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોણ ચીતરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે. ચાવીરૂપ પરિબળ આર્થિક વરદી જથ્થો નફા-જથ્થાનો ગુણોત્તર સલામતી ગાળો ચાવીરૂપ પરિબળ આર્થિક વરદી જથ્થો નફા-જથ્થાનો ગુણોત્તર સલામતી ગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કરાર કિંમત બાદ રોકડ કિંમત = ___ ઘસારો વ્યાજ ખરીદ કિંમત બજાર કિંમત ઘસારો વ્યાજ ખરીદ કિંમત બજાર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મોટા ભાગના પરોક્ષ વેરા સુધારા વધારા સહિત સંયોજિત થઇને Goods & Service Tax (GST) ક્યારથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1-6-2016 1-7-2017 1-7-2016 1-4-2016 1-6-2016 1-7-2017 1-7-2016 1-4-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઋણ દ્વિપદી વિતરણનો મધ્યક ___ છે. nq nq/p npq pq nq nq/p npq pq ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 'A’ કંપનીમાં રૂ. 10 લાખનું મૂડીરોકાણ છે તથા નફો રૂ. 1 લાખ, ‘B’ કંપનીમાં રૂ. 6 લાખનું રોકાણ અને નફો રૂ. 80,000/- તથા ‘C’ કંપનીમાં રૂ. 5 લાખનું રોકાણ અને નફો રૂ. 90,000/- હોય તો વળતરની દ્રષ્ટિએ કઈ કંપની વધુ યોગ્ય ગણાય ? કંપની ‘C’ કંપની 'B’ કંપની ‘A’ કંપની 'A' અને 'B' કંપની ‘C’ કંપની 'B’ કંપની ‘A’ કંપની 'A' અને 'B' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP