GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 માનવ વિકાસ આંકનું મૂલ્ય ___ વચ્ચે હોય છે. 10 થી 100 1 થી 10 0 થી 1 1 થી 100 10 થી 100 1 થી 10 0 થી 1 1 થી 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ? આપેલ પૈકી એક પણ નહીં લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે આપેલ પૈકી એક પણ નહીં લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો A = 2, M = 26, Z = 52 હોય, તો BET = ___ 64 72 44 54 64 72 44 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારત દ્વારા તાજેતરમાં (જાન્યુઆરી-2018) માં ‘અગ્નિ-5’ મિસાઈલનું લોન્ચિંગ કયા સ્થળેથી કરવામાં આવ્યું ? અબ્દુલ કલામ આઇલેન્ડ નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર સતીષ ધવન સ્પેસ સેન્ટર વિક્રમ સારાભાઈ સેટેલાઇટ સેન્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર સતીષ ધવન સ્પેસ સેન્ટર વિક્રમ સારાભાઈ સેટેલાઇટ સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 વિવિધ નિદર્શોના વિસ્તારમાં ચલનનો અભ્યાસ કરવા ___ આલેખ દોરાય છે. np C R x̄ np C R x̄ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે. રેપોરેટ રિવર્સ રેપોરેટ SLR CRR કેશ રિઝર્વ રેશિયો રેપોરેટ રિવર્સ રેપોરેટ SLR CRR કેશ રિઝર્વ રેશિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP