GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં મોટી કંપનીઓમાં નીચેના પૈકી કયું મૂડીમાળખું ખૂબજ પ્રચલિત છે ? ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ધરાવતું ઇક્વિટી અને ડિબેન્ચર ધરાવતું ફક્ત ઈક્વિટી શેર ધરાવતું ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ધરાવતું ઇક્વિટી અને ડિબેન્ચર ધરાવતું ફક્ત ઈક્વિટી શેર ધરાવતું ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો A = 2, M = 26, Z = 52 હોય, તો BET = ___ 54 44 72 64 54 44 72 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો મૂડી પરનું વ્યાજ પડતરના હિસાબોમાં સમાવવામાં આવે, તો જ ___ મહત્ત્વ આપેલું ગણાય. મૂડી સમય ઉત્પાદન વ્યાજ મૂડી સમય ઉત્પાદન વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કરાર કિંમત બાદ રોકડ કિંમત = ___ બજાર કિંમત ઘસારો વ્યાજ ખરીદ કિંમત બજાર કિંમત ઘસારો વ્યાજ ખરીદ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉપમાં અલંકારનું નથી ? અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહની મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. મૃણાલ ગાંડાની માફક જોઇ રહી. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહની મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. મૃણાલ ગાંડાની માફક જોઇ રહી. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાયમી ખાતા નંબર (PAN) ___ ‘આલ્ફા-ન્યુમેરિક કેરેક્ટર’ ધરાવે છે. 4 10 6 12 4 10 6 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP