GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નિર્ઝર સરવાણી ઝરો સાવરણી નિર્ઝર સરવાણી ઝરો સાવરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ પૈકી પ્રોજેક્ટમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે મૂડીરોકાણ પ્રોજેક્ટમાંથી મળતા વળતર સ્વરૂપે કેટલા સમયમાં પરત મેળવી શકાશે તે માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ યોગ્ય છે ? સરેરાશ વળતરના દરની પદ્ધતિ પરત-આપ પદ્ધતિ ચોખ્ખું વર્તમાન મૂલ્ય નફાકારકતાનો આંક સરેરાશ વળતરના દરની પદ્ધતિ પરત-આપ પદ્ધતિ ચોખ્ખું વર્તમાન મૂલ્ય નફાકારકતાનો આંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નાણાંકીય સંચાલનમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવે છે ? નાણાંનું આયોજન નાણાંનો અંકુશ આપેલ તમામ નાણાંની પ્રાપ્તિ નાણાંનું આયોજન નાણાંનો અંકુશ આપેલ તમામ નાણાંની પ્રાપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન અલ્પમૂડીકરણના સંદર્ભે સાચું નથી ? કંપનીના નહિ ચૂકવાયેલ કુલ શેર-સ્ટોક અને બોન્ડની સરખામણીમાં કંપનીની મિલકતોની વાસ્તવિક બજાર કિંમત વધારે હોય. કુલ રોકાયેલી મૂડી પર તેવા જ પ્રકારનો ધંધો કરતી એવી જ પરિસ્થિતિવાળી કંપનીની તુલનામાં ઘણો વધુ નફો કરતી હોય. કંપની પોતાની મૂડી ઉપર અસાધારણ વધુ પ્રમાણમાં વળતર મેળવતી હોય. કંપનીમાં મૂડીની અછત કંપનીના નહિ ચૂકવાયેલ કુલ શેર-સ્ટોક અને બોન્ડની સરખામણીમાં કંપનીની મિલકતોની વાસ્તવિક બજાર કિંમત વધારે હોય. કુલ રોકાયેલી મૂડી પર તેવા જ પ્રકારનો ધંધો કરતી એવી જ પરિસ્થિતિવાળી કંપનીની તુલનામાં ઘણો વધુ નફો કરતી હોય. કંપની પોતાની મૂડી ઉપર અસાધારણ વધુ પ્રમાણમાં વળતર મેળવતી હોય. કંપનીમાં મૂડીની અછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સામાન્ય સંજોગોમાં, જે રસીદ પર રૂ. ___ ની ઉપરની રકમની હોય તેની ઉપર રેવન્યુ સ્ટેમ્પ લગાડેલો હોવો જોઇએ. રૂ. 5,000/- રૂ. 2,500/- રૂ. 1,000/- રૂ. 1,500/- રૂ. 5,000/- રૂ. 2,500/- રૂ. 1,000/- રૂ. 1,500/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઓડિટરની સંખ્યા પર નિયંત્રણ અંગે 1974નો સુધારો અને કલમ-224 મુજબ એક ઓડિટર વધુમાં વધુ કેટલી કંપનીઓનું ઓડિટ કરી શકે છે ? 15 50 10 20 15 50 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP