GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મૂડીરોકાણના કદની દ્રષ્ટિએ ઉદ્યોગોના ___ પ્રકાર છે. પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ? ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ટૂંકી નોટિસે મળતાં નાણાંની પરિપકવતા ___ દિવસની હોય છે. આપેલ પૈકી એક પણ નહીં 14 દિવસ 10 દિવસ 7 દિવસ આપેલ પૈકી એક પણ નહીં 14 દિવસ 10 દિવસ 7 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નિષ્ક્રિય સમય (IDLE TIME) એટલે એવો સમય જેને માટે ___ મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય. મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 1970માં પસાર થયેલા પેટન્ટના કાયદા અનુસાર પેટન્ટની મુદત દવા, ખોરાક, રસાયણ વગેરેની બાબતમાં ___ વર્ષ અને અન્ય પેટન્ટની બાબતમાં ___ વર્ષ રાખવામાં આવી હતી. 7 વર્ષ અને 14 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ 5 વર્ષ અને 8 વર્ષ વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ 7 વર્ષ અને 14 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ 5 વર્ષ અને 8 વર્ષ વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાયમી શારીરિક અશક્ત કે અંધ વ્યક્તિની બાબતમાં કઇ કલમ હેઠળ કપાત બાદ આપવામાં આવે છે ? 80 D 80 C 80 U 80 G 80 D 80 C 80 U 80 G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP