GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ઓછામાં ઓછા ખર્ચે સૌથી વધુ ફાયદાકારક જથ્થો નક્કી કરવામાં આવે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે.

આર્થિક વરદી જથ્થો
ભયજનક સપાટી
વરદી સપાટી
સરેરાશ સપાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે.
ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે.
ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે.
જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ?

લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે
લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે
આપેલ પૈકી એક પણ નહીં
લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ?

ઔદ્યોગિક એકમ માટે તાલીમની પ્રવૃત્તિ આશીર્વાદ સમાન છે.
તાલીમ માત્ર બિનઅનુભવી કર્મચારીને જ આપવી પડે.
તાલીમ પાછળ કરેલ ખર્ચ એ ખર્ચ નથી પણ નફાકારક રોકાણ છે.
તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP