GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ધંધાની ખરીદી વખતે પાઘડી શોધવા માટે નીચેના ક્યા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ? પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ? 14મી 12મી 15મી 13મી 14મી 12મી 15મી 13મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યો દસ્તાવેજ સૌથી મહત્વનો ગણવામાં આવે છે ? Table 'A' વિજ્ઞાનપત્ર મિનિટ બુક મેમોરેન્ડમ ઓફ એસોસિએશન Table 'A' વિજ્ઞાનપત્ર મિનિટ બુક મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરનો વેપાર કોને કહેવાય ? માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 લાંબાગાળાના પૂર્વાનુમાન માટે વપરાતો ઘટક ___ અનિયમિત મૌસમિક ચક્રીય વલણ અનિયમિત મૌસમિક ચક્રીય વલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. આશાવરી, આવરણ, આરોહિણી, આરબ્ધ આરોહિણી, આરબ્ધ, આશાવરી, આવરણ આરબ્ધ, આરોહિણી, આવરણ, આશાવરી આવરણ, આશાવરી, આરબ્ધ, આરોહિણી આશાવરી, આવરણ, આરોહિણી, આરબ્ધ આરોહિણી, આરબ્ધ, આશાવરી, આવરણ આરબ્ધ, આરોહિણી, આવરણ, આશાવરી આવરણ, આશાવરી, આરબ્ધ, આરોહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP