GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઓછામાં ઓછા ખર્ચે સૌથી વધુ ફાયદાકારક જથ્થો નક્કી કરવામાં આવે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે. વરદી સપાટી સરેરાશ સપાટી ભયજનક સપાટી આર્થિક વરદી જથ્થો વરદી સપાટી સરેરાશ સપાટી ભયજનક સપાટી આર્થિક વરદી જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘RUDI’ (રૂડી)ની સ્થાપના કયા વર્ષમાં સેવા ગ્રામ મહિલા હાટ દ્વારા કરવામાં આવી હતી ? 2008 2004 2012 2010 2008 2004 2012 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 RBI ___ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. રૂ. 1 રૂ. 10 સુધીની રૂ. 1 અને 2 રૂ. 5 સુધીની રૂ. 1 રૂ. 10 સુધીની રૂ. 1 અને 2 રૂ. 5 સુધીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની સ્થાપના ક્યારે થઈ ? 1996 1994 1992 1990 1996 1994 1992 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી સમાસનું કર્યું જોડકું સાચું છે ? ગાયમાતા - દ્વન્દ્વ દીવાસળી – તત્પુરુષ ચતુર્ભુજ – બહુવ્રીહી ખટદર્શન - ઉપપદ ગાયમાતા - દ્વન્દ્વ દીવાસળી – તત્પુરુષ ચતુર્ભુજ – બહુવ્રીહી ખટદર્શન - ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 1991 ની ઔદ્યોગિક નીતિ અન્વયે ___ લાખથી વધુ વસ્તી ધરાવતા સ્થળે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સ્થાપી શકાશે નહીં. 1 લાખ 10 લાખ 10 કરોડ 1 કરોડ 1 લાખ 10 લાખ 10 કરોડ 1 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP