કહેવત (Proverb) કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો. વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અધૂરો ઘડો છલકાય ઘણો અભિમાનમાં ખરાબ દેખાવ કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે સારા ખરાબનો કદી વિચાર ન કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ટહુકો પાડવો બૂમો પાડી બોલાવવું મીઠાશથી બોલાવવું મોર ટહુકા કરે ન ગમતી વ્યકિતને બોલાવવું બૂમો પાડી બોલાવવું મીઠાશથી બોલાવવું મોર ટહુકા કરે ન ગમતી વ્યકિતને બોલાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ખાલી ચણો વાગે ઘણો જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં આછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો. ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાર ભૈયાને તેર ચોકા સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું શકિતશાળી હોય તેને વધુ લાભ મળે જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું શકિતશાળી હોય તેને વધુ લાભ મળે જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP