કહેવત (Proverb) નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો. ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.હજામના હાથમાં આરસી આવવી ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. નરમાશથી કામ પાર પડતું નથી. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું હજામને દાઢી કરવામાં સુખ મળે છે. ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. નરમાશથી કામ પાર પડતું નથી. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું હજામને દાઢી કરવામાં સુખ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આદાની થઈ ગઈ સૂંઠ સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. આદા અને સૂંઠથી ચા સારી બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . વિશ્વના એક છેડે ઘર આવેલું છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . વિશ્વના એક છેડે ઘર આવેલું છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP