શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ’ : ભાંગરો ડમરો મોગરો તીલકતુલસી ભાંગરો ડમરો મોગરો તીલકતુલસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. આરોપ મૂકયા બાબતનું લખાણ જામીન આરોપી તહોમતનામું નામદાર જામીન આરોપી તહોમતનામું નામદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - મહેસૂલના સ્વરૂપે ખેડૂત પાસેથી લેવાતું અનાજ જમ્ભાર ગણોત કભા જે વજે જમ્ભાર ગણોત કભા જે વજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત કરો પછીત મોભ ઉછત કરો પછીત મોભ ઉછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જેનું ભાગ્ય મહાન છે તે' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બડરંગી બડહંસ ભડભાગી હતભાગી બડરંગી બડહંસ ભડભાગી હતભાગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'દરિયામાંથી ડૂબકી મારી મોતી લાવનાર' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મરજીવા પુજારી નાવિક ભોમિયા મરજીવા પુજારી નાવિક ભોમિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP