શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે આપેલ એક શબ્દ અયોગ્ય હોય તેવો વિકલ્પ શોધો. ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ડામ દેવાનું સાધન ડભાયણું ડમક ડબરું ડબૂચો ડભાયણું ડમક ડબરું ડબૂચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ખવીસ' શબ્દનો અર્થ જણાવો. શ્વસુર દેવતા પિતા રાક્ષસ શ્વસુર દેવતા પિતા રાક્ષસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' બાણાવળી સવ્યસાચી ડાબોડી ધનુર્ધર બાણાવળી સવ્યસાચી ડાબોડી ધનુર્ધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બારણું બંધ રાખવાનું આડુ લાકડું કે લોખંડની પટ્ટી. ભોગળ આપેલ તમામ આગળો મંગાળો ભોગળ આપેલ તમામ આગળો મંગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃજીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ સામ્યવાદ દ્વૈતવાદ વિશ્વવાદ અદ્વૈતવાદ સામ્યવાદ દ્વૈતવાદ વિશ્વવાદ અદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP