GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયો સૂચકઆંક મેળવાય છે ? પાશે નો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક માર્શલ એજવર્થ નો સૂચકઆંક લાસ્યારે નો સૂચકઆંક પાશે નો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક માર્શલ એજવર્થ નો સૂચકઆંક લાસ્યારે નો સૂચકઆંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ Olympics ___ in 2020. The, will be held An, held The will The, will held The, will be held An, held The will The, will held ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બે ચલ રાશિઓ X અને Y વચ્ચેના નિયતસંબંધાંકોના મૂલ્ય નીચે દર્શાવેલા છે. bxy = 0.64, byx = -0.81 આ ઉપરથી સહસંબંધાંક r ની કિંમત કેટલી થશે ? -0.72 આપેલું વિધાન ખોટું છે. ±0.72 0.72 -0.72 આપેલું વિધાન ખોટું છે. ±0.72 0.72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 દૈનિક રોજગારી મેળવતા 100 કુટુંબો માટેનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે.દૈનિક રોજગારી (રૂપિયામાં)કુટુંબોની સંખ્યા20-302830-402640-503250-6014આ ઉપરથી દૈનિક 40 રૂપિયા કે તેથી વધુ રોજગારી મળે તેવા કુટુંબોનું પ્રમાણ કેટલું થશે ? 0.14 0.32 0.72 0.46 0.14 0.32 0.72 0.46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ઈજારાશાહી ઉત્પાદક (Monopolyst) માટે પોતાનો નફો મહત્તમ થાય તે માટેની જરૂરી શરત કઈ થશે ? સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે. સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે. બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે. સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે. સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે. બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર. શાલિગ્રામ શાલ્મલિ શાલિહોત્ર શાલિવાહન શાલિગ્રામ શાલ્મલિ શાલિહોત્ર શાલિવાહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP