GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ? નૈષેધ ચરિત અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને કથા સરિત સાગર કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન શિશુપાલ વધ અને નૈષેધ ચરિત નૈષેધ ચરિત અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને કથા સરિત સાગર કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન શિશુપાલ વધ અને નૈષેધ ચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ‘વિરંચી' કોનું તખલ્લુસ છે ? ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી ધ્રુવ ભટ્ટ ઝીણાભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી ધ્રુવ ભટ્ટ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ચીજવસ્તુ માટેની માંગના વિધેયનું ગણિતીય સમીકરણ x = A p-k છે.જયાં x = વસ્તુની માંગ અને p = વસ્તુનો બજાર ભાવઆ ચીજવસ્તુ માટેની માંગની મૂલ્યસાપેક્ષતા (Elasticity of Demand) કેટલી થશે ? Zero k A 1 Zero k A 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વપરાશી ચીજવસ્તુઓ A, B, C, D માટે વર્ષ 2010 માં ભાવ, વર્ષ 2018 માં ભાવ અને તેમના ભાર નીચેના કોઠામાં દર્શાવેલા છે. ચીજ વસ્તુ 2010 માં ભાવ (રૂ.)2018 માં ભાવ (રૂ.)ભારA151825B102532C203030D5260132010 ના વર્ષનો આધાર વર્ષ ગણીને 2018 ના વર્ષ માટેનો સૂચકઆંક કેટલો થશે ? 230 170 312 1700 230 170 312 1700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતમાં ઉજવાતા તહેવારો અને તેના મહિનાની નીચે આપેલી જોડીઓનો સાચો વિકલ્પ શોધો : 1. રક્ષાબંધન 2. દશેરા 3. હોળીa. ફાગણ b. અષાઢ c. શ્રાવણ d. આસો 1-b, 2-c, 3-a 1-c, 2-d, 3-b 1-c, 2-d, 3-a 1-d, 2-a, 3-c 1-b, 2-c, 3-a 1-c, 2-d, 3-b 1-c, 2-d, 3-a 1-d, 2-a, 3-c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Your ___ service is ___ for the flood victims. little, much many, few few, few little, few little, much many, few few, few little, few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP