ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ? બચુભાઈ શુક્લ પ્રભુલાલ દ્વિવેદી મનોજ ખંડેરિયા વેણીભાઈ પુરોહિત બચુભાઈ શુક્લ પ્રભુલાલ દ્વિવેદી મનોજ ખંડેરિયા વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? કૃષ્ણને નંદગોપને બલરામને નાગને કૃષ્ણને નંદગોપને બલરામને નાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. અંતરાત્મા કેલીડોસ્કોપ અંદર દીવાદાંડી મૌનની મહેફિલ અંતરાત્મા કેલીડોસ્કોપ અંદર દીવાદાંડી મૌનની મહેફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાભાઈ જેબલિયાનો જન્મ ક્યાં થયો હતો ? ખાલપર ટાણા બાંટવા વાવ ખાલપર ટાણા બાંટવા વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? ધન્વંતરિ સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ધન્વંતરિ સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP