• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘બા બોલ્યાં ઘઉં ચોખા અને બાજરો તમે નથી ખાતા' - આ વાક્યમાં ક્રમાનુસાર યોગ્ય વિરામચિહ્ન આવે તેવો વિકલ્પ શોધો.

,"/?"
,"-"
, “- ?”
,"?"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી 'પ્રશસ્તિ' નો વિરોધી શબ્દ જણાવો.

પ્રસંશા
સ્તુતિ
નિંદા
વખાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ભમ્યો તીર્થે તીર્થે ધરતી ઉર મનીષા દશરથની' - પંક્તિનો છંદ જણાવો.

હરીગીત
શિખરિણી
પૃથ્વી
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ એક જાતિવાચક સંજ્ઞા છે ?

અડાલજ
ગિરનાર
તાપી
ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘સીતા સમાણી સતી કોણ શાણી ?
પતિપ્રતિજ્ઞાય સદા પ્રમાણી.’ - છંદ ઓળખાવો.

ઇન્દ્રવજા
શાલિની
ઉપજાતિ
ઉપેન્દ્રવજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ગંગાધર' સમાસનો પ્રકાર કયો ?

ઉપપદ
બહુવ્રીહી
તત્પુરુષ
કર્મ ધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નફો અને ખોટ (Profit and Loss) GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) ભારતનો ઈતિહાસ (History of India)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US