ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનું કયું વાક્ય ક્રિયાવિશેષણ વગરનું છે ? પુષ્કળ નાચો. તેઓ જરા આરામ કરશે. ઓછું બોલો, સાંભળો વધું. તમે થોડું પીવો. પુષ્કળ નાચો. તેઓ જરા આરામ કરશે. ઓછું બોલો, સાંભળો વધું. તમે થોડું પીવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હિંદવાસી તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? શાંતિ હણવી શાંતિ થવી આડોડાઈ કરવી વિસામો લેવો શાંતિ હણવી શાંતિ થવી આડોડાઈ કરવી વિસામો લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ બાબતે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ? બાળક બારણું પર્વત નગર બાળક બારણું પર્વત નગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડવું ઔષધ મા જ પાય.- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સ્વાદવાચક ગુણવાચક પ્રમાણવાચક ગુણવાચક અને પ્રમાણવાચક બંને સ્વાદવાચક ગુણવાચક પ્રમાણવાચક ગુણવાચક અને પ્રમાણવાચક બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી' - પંક્તિનો છંદ જણાવો. હરિગીત શિખરિણી અનુષ્ટુપ મંદાક્રાંતા હરિગીત શિખરિણી અનુષ્ટુપ મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP