ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લગભગ તેઓ હમણાં નહીં આવે. - વાક્યમાં કયા પ્રકારનું ક્રિયાવિશેષણ નથી ? નિષેધવાચક આપેલ તમામ અનિશ્ચયવાચક સમયવાચક નિષેધવાચક આપેલ તમામ અનિશ્ચયવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છોકરો છોકરી જોવા આવ્યો હતો. - કૃદંત ઓળખાવો. વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? વિસ્મૃતિ થવી - યાદ કરવું રાવ કરવી - પ્રશંસા કરવી બીડું ઝડપવું - પડકાર ઝીલવો લાલપીળા થવું - ખૂબ હસવું વિસ્મૃતિ થવી - યાદ કરવું રાવ કરવી - પ્રશંસા કરવી બીડું ઝડપવું - પડકાર ઝીલવો લાલપીળા થવું - ખૂબ હસવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈદ વેરી' ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ન ધરાવતું યુગ્મ પસંદ કરો. વિધવા X સધવા ઉન્નતિ x અવનતિ દુર્ગંધ × વાસ ઉદ્યમ X આળસ વિધવા X સધવા ઉન્નતિ x અવનતિ દુર્ગંધ × વાસ ઉદ્યમ X આળસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરાલ' શબ્દનો સમાનાર્થી જણાવો. ભયંકર ઘોર ઘેરી ગાઢ ભયંકર ઘોર ઘેરી ગાઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP