ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
માનવ તું દોડીશ મા ધન પાછળ, - વાક્યમાં રહેલા ક્રિયાવિશેષણનો પ્રકાર ઓળખાવો.

પ્રમાણવાચક
રીતવાચક
નિષેધવાચક
નિશ્ચયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ચક્ષુ:શ્રવા' કોને કહેવાય ?

આંખોથી સાંભળનાર
કાનથી બહેરો આંખોથી અંધ
કાનથી સાંભળનાર
કાન અને આંખોથી પારખનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ગળ્યા પાણીથી સ્નાન કરવું
ધાર્યા કરતાં ઉંધુ થવું
છેતરાવું
ધંધામાં ફાયદો થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP