કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી ચરણજીતસિંહ ચન્ની શ્રી પ્રકાશસિંહ બાદલ શ્રી સુરજીતસિંહ બરનાલા શ્રી હરચરણસિંહ ભાર શ્રી ચરણજીતસિંહ ચન્ની શ્રી પ્રકાશસિંહ બાદલ શ્રી સુરજીતસિંહ બરનાલા શ્રી હરચરણસિંહ ભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર શ્રી ડેલ સ્ટેઈન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ તેમનું પૂરું નામ ડેલ વિલેમ સ્ટેઈન છે. તેમને વર્ષ 2008માં ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ફાસ્ટ બોલર તરીકે પ્રસિધ્ધ છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 439 વિકેટ અને વન ડે ક્રિકેટમાં 196 વિકેટ ઝડપી હતી. આપેલ તમામ તેમનું પૂરું નામ ડેલ વિલેમ સ્ટેઈન છે. તેમને વર્ષ 2008માં ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ફાસ્ટ બોલર તરીકે પ્રસિધ્ધ છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 439 વિકેટ અને વન ડે ક્રિકેટમાં 196 વિકેટ ઝડપી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ' (FSDC)ની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? મુખ્ય આર્થિક સલાહકાર નાણા સચિવ નાણામંત્રી RBI ગવર્નર મુખ્ય આર્થિક સલાહકાર નાણા સચિવ નાણામંત્રી RBI ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'India Rankings 2021' અથવા તો NIRF India Rankings 2021 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગાંધીનગર IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશમાં બ્રાઈટ સ્ટાર કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ? રશિયા બ્રિટન ઈજિપ્ત અમેરિકા રશિયા બ્રિટન ઈજિપ્ત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક સ્ટ્રેસ ટોલેરન્સના નવનિર્મિત પરિસરનું ઉદ્ઘાટન કર્યું ? ઈમ્ફાલ દહેરાદૂન કોલકાતા રાયપુર ઈમ્ફાલ દહેરાદૂન કોલકાતા રાયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP