GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં ફોરવર્ડ માર્કેટ કમિશન (FMC) કોમોડીટી એક્સચેન્જમાં ચીજવસ્તુઓના વેપારનું નિયંત્રણ કરે છે. SEBI સ્ટોક એક્સચેન્જમાં શૅરના વ્યાપારનું નિયંત્રણ કરે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ફોરવર્ડ માર્કેટ કમિશન (FMC) કોમોડીટી એક્સચેન્જમાં ચીજવસ્તુઓના વેપારનું નિયંત્રણ કરે છે. SEBI સ્ટોક એક્સચેન્જમાં શૅરના વ્યાપારનું નિયંત્રણ કરે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 લોકપાલના અધ્યક્ષ દ્વારા લોકપાલનું નવું સત્ર અપનાવવામાં આવ્યું છે તે ___ છે. કોઈની સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for anyone's wealth) લોભનું સંવર્ધન ન થવું જોઈએ. (Greed not to be breed) જાહેર સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for public wealth) લોભ નહીં - લાંચ નહીં (No Greed - No Bribe) કોઈની સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for anyone's wealth) લોભનું સંવર્ધન ન થવું જોઈએ. (Greed not to be breed) જાહેર સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for public wealth) લોભ નહીં - લાંચ નહીં (No Greed - No Bribe) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 તાજેતરમાં ભારતના નીચેના પૈકી કયા શહેરો યુનેસ્કો (UNESCO) સર્જનાત્મક શહેર નેટવર્ક (Creative Cities Network) ના સદસ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? મુંબઈ અને હૈદરાબાદ અમદાવાદ અને કોચીન મુંબઈ અને ઈન્દોર અમદાવાદ અને જયપુર મુંબઈ અને હૈદરાબાદ અમદાવાદ અને કોચીન મુંબઈ અને ઈન્દોર અમદાવાદ અને જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 પૃથ્વીના હવામાનમાં ઋતુકીય પરિવર્તન એ પૃથ્વીના ___ ની અસર છે. પરિભ્રમણ (Rotation) ભૂસંચાલન (Diastrophism) ધોવાણ (Erosion) પરિક્રમણ (Revolution) પરિભ્રમણ (Rotation) ભૂસંચાલન (Diastrophism) ધોવાણ (Erosion) પરિક્રમણ (Revolution) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 કોઈપણ સ્થળે ભારત અથવા ભારતીય સેના સામેના મોટા જૈવિક અથવા રાસાયણિક શસ્ત્રોથી હુમલાની ઘટનામાં ભારત ___ કરશે. ફક્ત તેના પરંપરાગત દળોનો ઉપયોગ કરશે. જૈવિક અને રાસાયણિક શસ્ત્રોના ઉપયોગનો વિકલ્પ જાળવી રાખશે. પરમાણુ શસ્ત્રોથી પ્રતિકાર કરવાનો વિકલ્પ જાળવી રાખશે. આપેલ પૈકી એક પણ નહીં ફક્ત તેના પરંપરાગત દળોનો ઉપયોગ કરશે. જૈવિક અને રાસાયણિક શસ્ત્રોના ઉપયોગનો વિકલ્પ જાળવી રાખશે. પરમાણુ શસ્ત્રોથી પ્રતિકાર કરવાનો વિકલ્પ જાળવી રાખશે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ___ એ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દ્વિસરકાર નાબૂદ કરી હતી. વૉરન હેસ્ટિંગ્સ કોર્નવૉલિસ કર્ઝન વેલેસ્લી વૉરન હેસ્ટિંગ્સ કોર્નવૉલિસ કર્ઝન વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP