મહત્વના દિવસો (Important Days) 21 ફેબ્રુઆરીનો દિવસ કયા દિન તરીકે ઉજવાય છે ? માતૃભાષા દિન મજૂર દિન ગુજરાતી વ્યાકરણ દિન આંતરરાષ્ટ્રીય મહિલા દિન માતૃભાષા દિન મજૂર દિન ગુજરાતી વ્યાકરણ દિન આંતરરાષ્ટ્રીય મહિલા દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 2002 2001 1975 1990 2002 2001 1975 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વ્યકિતની તંદરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારિરિક સાધના છે. આ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 12 મી જૂન 19 સપ્ટેમ્બર 21 મી જૂન 22 સપ્ટેમ્બર 12 મી જૂન 19 સપ્ટેમ્બર 21 મી જૂન 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા "વિશ્વ વસ્તી દિન"ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 11, જુલાઈ 14, ઓકટોબર 7, એપ્રિલ 22, માર્ચ 11, જુલાઈ 14, ઓકટોબર 7, એપ્રિલ 22, માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'રાષ્ટ્રીય રમત દિન' ની ઊજવણી ક્યારે કરવામાં આવે છે ? 29મી ઓગસ્ટ 24મી નવેમ્બર 24 ફેબ્રુઆરી 23મી જૂન 29મી ઓગસ્ટ 24મી નવેમ્બર 24 ફેબ્રુઆરી 23મી જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ એઈડસ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 1, ડિસેમ્બર 10, એપ્રિલ 17, સપ્ટેમ્બર 12, નવેમ્બર 1, ડિસેમ્બર 10, એપ્રિલ 17, સપ્ટેમ્બર 12, નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP