કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 21મી હિન્દ મહાસાગર રિમ એસોસિએશન (IORA)ની મંત્રી પરિષદની વાર્ષિક બેઠક ક્યા શહેરમાં આયોજીત થઈ હતી ? મેલબોર્ન ઢાકા દિલ્હી સિંગાપુર મેલબોર્ન ઢાકા દિલ્હી સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં અમલમાં આવેલ 'Mother on Campus' પહેલ ક્યા રાજ્યની છે ? ઝારખંડ છત્તીસગઢ ત્રિપુરા હિમાચલ પ્રદેશ ઝારખંડ છત્તીસગઢ ત્રિપુરા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 'ન્યુટ્રિશન સ્માર્ટ વિલેજ' ક્યા મંત્રાલયની પહેલ છે ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં 'રેશન આપકે ગ્રામ' યોજના અને ‘સિકલ સેલ મિશન'ની શરૂઆત કરી ? મધ્ય પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે મનાવાય છે ? 15 નવેમ્બર 14 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા જારી રાજ્ય ઊર્જા દક્ષતા સૂચકાંક (SEEI) અનુસાર, ઊર્જા દક્ષતાના કિસ્સામાં કયું રાજ્ય ટોચ પર છે ? મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP