ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારું મન મોર બની થનગાટ કરે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. જથ્થાવાચક સ્વવાચક દર્શકવાચક સર્વનામિક વિશેષણ જથ્થાવાચક સ્વવાચક દર્શકવાચક સર્વનામિક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અનભે' શબ્દનું શિષ્ટ રૂપ આપો. ભયભીત ડરપોક કાયર નિર્ભય ભયભીત ડરપોક કાયર નિર્ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં' ભાવે કર્તરી પ્રેરક કર્મણી ભાવે કર્તરી પ્રેરક કર્મણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નીર્દોષ નિરદોષ નિર્દોષ નીર્દોસ નીર્દોષ નિરદોષ નિર્દોષ નીર્દોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? દેશપ્રેમ વનવાસ પાપપુણ્ય સ્નેહાધિન દેશપ્રેમ વનવાસ પાપપુણ્ય સ્નેહાધિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. સમુચ્ચયવાચક દ્રષ્ટાંતવાચક કારણવાચક પર્યાયવાચક સમુચ્ચયવાચક દ્રષ્ટાંતવાચક કારણવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP