ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ડૉક્ટરે દર્દીને દવા આપી. - રેખાંકિત ક્રિયાપદ કયા પ્રકારનું છે ? દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક સકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક સકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.પ્ર + અર્થ + ના પ્રાથના પ્રઅર્થના પ્રાર્થના પરઅર્થના પ્રાથના પ્રઅર્થના પ્રાર્થના પરઅર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્વામી સહજાનંદે શિક્ષાપત્રી કયા છંદમાં રચી હતી ? અનુષ્ટુપ ચોપાઈ સ્રગ્ધરા દોહરો અનુષ્ટુપ ચોપાઈ સ્રગ્ધરા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિવેકાનંદ' સંધિ છૂટી પાડો. વિવેક + આનંદ વિવેકા + આનંદ વિવેકા + અનંદ વિવેક + અનંદ વિવેક + આનંદ વિવેકા + આનંદ વિવેકા + અનંદ વિવેક + અનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? મંદાક્રાન્તા હરિણી પૃથ્વી વસંતતિલકા મંદાક્રાન્તા હરિણી પૃથ્વી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભાષાંતરનો અર્થ છે. તરવટ તરજુમો તરકીબ તરકારી તરવટ તરજુમો તરકીબ તરકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP