GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) જૂની મિલકતની ઘસારાબાદ ચોપડે કિંમત એ ___ નું ઉદાહરણ છે. ડૂબેલી પડતર અસામાન્ય પડતર તફાવત પડતર પુનઃસ્થાપન પડતર ડૂબેલી પડતર અસામાન્ય પડતર તફાવત પડતર પુનઃસ્થાપન પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) NSE ની સ્થાપના નવેમ્બર 1992 માં થઈ હતી. નીચેના પૈકી ક્યો NSE નો ઉદ્દેશ નથી ? દેશના બધા જ ભાગોમાં, બધા જ રોકાણકારોને યોગ્ય સંચાર નેટવર્ક સમાન ધોરણે મળી રહે તેની ખાતરી કરવી. ઈક્વીટી, દેવાંના સાધનો અને હાઈબ્રીડ માટે રાષ્ટ્રીય કક્ષાએ વેપારની સુવિધા સ્થાપિત કરવાનો છે. વિજાણુ (ઈલેક્ટ્રોનીક) વેપાર પધ્ધતિ દ્વારા વાજબી, કાર્યક્ષમ અને પાદરદર્શક શૅરબજાર દરેક રોકાણકારોને પૂરા પાડવા. બોમ્બે સ્ટોક એક્ષચેજ ને બદલવા માટે દેશના બધા જ ભાગોમાં, બધા જ રોકાણકારોને યોગ્ય સંચાર નેટવર્ક સમાન ધોરણે મળી રહે તેની ખાતરી કરવી. ઈક્વીટી, દેવાંના સાધનો અને હાઈબ્રીડ માટે રાષ્ટ્રીય કક્ષાએ વેપારની સુવિધા સ્થાપિત કરવાનો છે. વિજાણુ (ઈલેક્ટ્રોનીક) વેપાર પધ્ધતિ દ્વારા વાજબી, કાર્યક્ષમ અને પાદરદર્શક શૅરબજાર દરેક રોકાણકારોને પૂરા પાડવા. બોમ્બે સ્ટોક એક્ષચેજ ને બદલવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) આખરી માહિતી સંગ્રહ પહેલા પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ જરૂરી છે. નીચેનામાંથી કયો પ્રશ્નાવલીના પૂર્વ-પરિક્ષણનો ફાયદો નથી ? તપાસકર્તા પ્રશ્નાવલીમાં રહેલ ખામીઓ શોધી શકે છે. પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ એ આખરી સર્વેક્ષણ જેટલું જ મહત્ત્વનું છે. જાણકારો પાસેથી વધારે સહયોગ સુરક્ષિત કરી શકાય છે. જવાબ નહી મળેલને કઈ હદ સુધી લેવાય તેનો વિચાર કરી શકાય તપાસકર્તા પ્રશ્નાવલીમાં રહેલ ખામીઓ શોધી શકે છે. પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ એ આખરી સર્વેક્ષણ જેટલું જ મહત્ત્વનું છે. જાણકારો પાસેથી વધારે સહયોગ સુરક્ષિત કરી શકાય છે. જવાબ નહી મળેલને કઈ હદ સુધી લેવાય તેનો વિચાર કરી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયા પ્રકારની ચૂકવણી અસંતુલન એ દીર્ઘકાલીન અસંતુલન છે ? માળખાકીય અસંતુલન લાંબાગાળાનું અસંતુલન ટૂંકાગાળાનું અસંતુલન ચક્રીય અસંતુલન માળખાકીય અસંતુલન લાંબાગાળાનું અસંતુલન ટૂંકાગાળાનું અસંતુલન ચક્રીય અસંતુલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું નાણાંકીય નીતિના ધ્યેય તરીકે સ્વીકાર્ય નથી ? વિનિમય દર સ્થિરતા અને ચૂકવણી સંતુલનમાં સમતુલા કિંમત સ્થિરતા રાજકીય સ્થિરતા પૂર્ણ રોજગારી વિનિમય દર સ્થિરતા અને ચૂકવણી સંતુલનમાં સમતુલા કિંમત સ્થિરતા રાજકીય સ્થિરતા પૂર્ણ રોજગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) “નાણાંકીય નીતિ એ મધ્યસ્થ બેંક દ્વારા ઈરાદાપૂર્વકના પ્રયાસો છે કે જેથી નાણાંનો જથ્થો અને શાખ પરિસ્થિતિ અંકુશિત કરી ચોક્કસ વ્યાપક આર્થિક ઉદ્દેશો હાંસલ કરી શકાય.’’ આ વ્યાખ્યા કોણે આપી છે ? પ્રો. એમ. એચ. ડીકોક પ્રો. મિલ્ટન ફિડમેન પ્રો. ડેલ્ટન પ્રો. રાઈટ્સમેન પ્રો. એમ. એચ. ડીકોક પ્રો. મિલ્ટન ફિડમેન પ્રો. ડેલ્ટન પ્રો. રાઈટ્સમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP