GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું પેઢીનું બાહ્ય પરિબળ છે કે જે ભારિત સરેરાશ મૂડી પડતરને અસર કરતું નથી ? કરનો દર બજાર જોખમનું પ્રીમીયમ મૂડીમાળખાની નીતી વ્યાજના દરનું સ્તર કરનો દર બજાર જોખમનું પ્રીમીયમ મૂડીમાળખાની નીતી વ્યાજના દરનું સ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ‘બદલા’ પધ્ધતિનું સ્થાન ‘રોલિંગ સેટલમેન્ટે’ જુલાઈ 2, 2001 થી લીધું છે. ભારતીય શૅરબજાર માટે આ ખ્યાલ નવો નથી. ‘રોલિંગ સેટલમેન્ટ' ને સૌ પ્રથમ રજૂ કરનાર શૅરબજાર કયું હતું ? OTCEI BSE અમદાવાદ સ્ટોક એક્ષચેન્જ NSE OTCEI BSE અમદાવાદ સ્ટોક એક્ષચેન્જ NSE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) CGST એક્ટ 2017 ની કલમ 22 ના સ્પષ્ટીકરણ (3) મુજબ નીચેના પૈકી કયુ રાજ્ય “વિશેષ કેટેગરીના રાજ્યો’’ની યાદીમાં નથી ? આસામ મણીપુર ઓરિસ્સા અરુણાચલ પ્રદેશ આસામ મણીપુર ઓરિસ્સા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) તાજેતરના 'સેબી' (SEBI) ની માર્ગદર્શિકા મુજબ, શૅર અને ડિબેન્ચરનું બાંહેધરી કમિશન એ – સંજોગો આધારિત ફરજિયાત કંપનીના પોતાના કર્મચારીઓ માટે ફરજિયાત નથી. ફરજિયાત છે. ફરજિયાત નથી. સંજોગો આધારિત ફરજિયાત કંપનીના પોતાના કર્મચારીઓ માટે ફરજિયાત નથી. ફરજિયાત છે. ફરજિયાત નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ઑડિટ પધ્ધતિમાં, તપાસ યાદી (ચેકલિસ્ટ)માં સમાવિષ્ટ સૂચનાઓ ___ એ અનુસરવાની હોય છે. બાહ્ય ઑડિટર ઑડિટ સહાયકો સંસ્થાના કર્મચારીઓ આંતરિક ઑડિટર બાહ્ય ઑડિટર ઑડિટ સહાયકો સંસ્થાના કર્મચારીઓ આંતરિક ઑડિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું ડૉ. આલ્ફ્રેડ માર્શલના પ્રમાણસરતાના નિયમમાં આપેલ સીમાંત તૃષ્ટિગુણ વિશ્લેષણાત્મક ગ્રાહકની સમતુલાને દર્શાવે છે ? Px/MUx = MUy/Py MUx/Px = MUy/Py MUx/Px = Py/MUy MUx/Py = MUy/Py Px/MUx = MUy/Py MUx/Px = MUy/Py MUx/Px = Py/MUy MUx/Py = MUy/Py ANSWER DOWNLOAD GUJARATI MCQ APP