કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામાં સત્રને સંબોધ્યું હતું ? 74 મા 76 મા 73 મા 75 મા 74 મા 76 મા 73 મા 75 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના એક સ્ટાર્ટઅપે સજીવ વનસ્પતિ આધારિત એરપ્યોરિફાયર ‘યુબ્રીથ લાઈક' વિકસિત કર્યું ? IIT દિલ્હી IIT રોપર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT રોપર IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને ‘રાજભાષા’નો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો ? 14 સપ્ટેમ્બર, 1947 14 સપ્ટેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1948 14 સપ્ટેમ્બર, 1950 14 સપ્ટેમ્બર, 1947 14 સપ્ટેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1948 14 સપ્ટેમ્બર, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) PFRDA રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી દિવસ ક્યારે મનાવશે ? 1 ઓક્ટોબર 1 નવેમ્બર 10 ઓક્ટોબર 1 ડિસેમ્બર 1 ઓક્ટોબર 1 નવેમ્બર 10 ઓક્ટોબર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નાના બાળકોને COVID-19ની રસી આપનારો વિશ્વનો પ્રથમ દેશ ક્યો બન્યો ? ઈઝરાયેલ દ.કોરિયા ક્યુબા જાપાન ઈઝરાયેલ દ.કોરિયા ક્યુબા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજ્યમાંથી ડાયનાસોરની ત્રણ પ્રજાતિઓના પગના નિશાન મળી આવ્યા છે ? મેઘાલય આસામ ત્રિપુરા રાજસ્થાન મેઘાલય આસામ ત્રિપુરા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP