કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આકાશ મિસાઈલ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? આપેલ તમામ આ મિસાઈલ સ્વદેશી રીતે વિકસિત રાજેન્દ્ર રડાર દ્વારા સંચાલિત છે. આકાશ મિસાઈલ ભારતની પ્રથમ સ્વદેશી ઉત્પાદિત મધ્યમ રેન્જની સપાટીથી હવામાં (SAM) પ્રહાર કરતી મિસાઈલ છે. આ મિસાઈલને મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા યુધ્ધ ટેન્ક અથવા ટ્રેક પરથી લોન્ચ કરી શકાય છે. આપેલ તમામ આ મિસાઈલ સ્વદેશી રીતે વિકસિત રાજેન્દ્ર રડાર દ્વારા સંચાલિત છે. આકાશ મિસાઈલ ભારતની પ્રથમ સ્વદેશી ઉત્પાદિત મધ્યમ રેન્જની સપાટીથી હવામાં (SAM) પ્રહાર કરતી મિસાઈલ છે. આ મિસાઈલને મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા યુધ્ધ ટેન્ક અથવા ટ્રેક પરથી લોન્ચ કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શિક્ષણને હુમલાથી બચાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day to Protect Education from Attack) ક્યારે મનાવાય છે ? 11 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SCOની રચના ક્યારે થઈ હતી ? 15 જૂન, 2001 15 જૂન, 1996 26 એપ્રિલ, 1996 26 એપ્રિલ, 2001 15 જૂન, 2001 15 જૂન, 1996 26 એપ્રિલ, 1996 26 એપ્રિલ, 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) DefExpo-2022ની 12મી આવૃત્તિનું આયોજન કયા કરવામાં આવશે ? પુણે બેંગલુરુ ગાંધીનગર કોલકાતા પુણે બેંગલુરુ ગાંધીનગર કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા શહેરમાં ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? દિલ્હી ચેન્નાઈ મુંબઈ ઈન્દોર દિલ્હી ચેન્નાઈ મુંબઈ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના ગાંધીનગર લોકસભા મત ક્ષેત્રની સગર્ભા મહિલાઓ માટે કઈ યોજનાનો શુભારંભ કરાવ્યો છે ? માતૃ વંદના યોજના માતૃત્વ સહયોગ યોજના આપેલ પૈકી કોઈ નહીં લાડુ વિતરણ યોજના માતૃ વંદના યોજના માતૃત્વ સહયોગ યોજના આપેલ પૈકી કોઈ નહીં લાડુ વિતરણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP