કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નવી દિલ્હી ખાતે આવેલા શ્રી લાલબહાદુર શાસ્ત્રીનું સમાધી સ્થળ કયા નામે ઓળખાય છે ? નારાયણઘાટ અભયઘાટ વિજયઘાટ કિસાનઘાટ નારાયણઘાટ અભયઘાટ વિજયઘાટ કિસાનઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકો તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ બદલ ફિજિયોલોજી/મેડિસિન ક્ષેત્રનો વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે ? આપેલ બંને ડેવિડ જૂલિયસ એક પણ નહીં અર્ડેમ પટાયાઉટિયન આપેલ બંને ડેવિડ જૂલિયસ એક પણ નહીં અર્ડેમ પટાયાઉટિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતમાં આયોજિત રાષ્ટ્રીય આંતર-ધાર્મિક સંમેલનની મેજબાની ક્યા શહેરે કરી ? નાગપુર અમદાવાદ ભોપાલ બેંગલુરુ નાગપુર અમદાવાદ ભોપાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી રાષ્ટ્રવ્યાપી નદી પશુપાલન કાર્યક્રમ શરૂ કરાયો ? ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાનર્શનનો એવોર્ડ કયા રાજયે જીત્યો ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં આયોજિત વિશ્વના સૌથી મોટા વર્ચ્યુઅલ ફિનટેક ફેસ્ટિવલ GEF 2021ની મેજબાની ક્યા દેશે કરી ? ભારત અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ભારત અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP