ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ એક જાતિવાચક સંજ્ઞા છે ? અડાલજ તાપી ઘર ગિરનાર અડાલજ તાપી ઘર ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દ્વંદ્વ સમાસના પેટા પ્રકારો કેટલા છે ? છ ત્રણ પાંચ બે છ ત્રણ પાંચ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. લખવું વાંચવું એ કઈ કેળવણી નથી. સંબંધકકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધકકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. પ્રત્યક્ષ પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સિન્ધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિન્ધૂ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સિન્ધૂ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? દંત્ય મૂર્ધન્ય ઔષ્ઠ્ય કંઠ્ય દંત્ય મૂર્ધન્ય ઔષ્ઠ્ય કંઠ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP