ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યક્તિવાચક સંજ્ઞા નીચેનામાંથી કઈ ? દાતણ વૃક્ષ દલપતરામ ઝરણું દાતણ વૃક્ષ દલપતરામ ઝરણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? મેડમે અંગ્રેજી વિદ્યાર્થીને શીખવ્યું મેડમે અંગ્રેજી વિદ્યાર્થીને શીખવ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : મહાવીર કર્મધારય દ્વિગુ દ્વંદ્વ ઉપપદ કર્મધારય દ્વિગુ દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દ શોધો.મુકતા - માઝા માછલી માયાળુ મોતી માઝા માછલી માયાળુ મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધમ' નો સમાનાર્થી ___ છે. ઉપજ હીણ હકૂમત પેદાશ ઉપજ હીણ હકૂમત પેદાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુષ્પધન્વા' શબ્દનો પર્યાયવાચી જણાવો. ઈન્દ્ર કામદેવ ગણપતિ મહાદેવ ઈન્દ્ર કામદેવ ગણપતિ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP