ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક ફૂલને હસતું જોઈ તેનું અભિમાન ઊતરી ગયું. - રેખાંકિત સંશાનો પ્રકાર જણાવો. ભાવવાચક સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્ત્રીલિંગ શબ્દો માટે કયો પ્રત્યય વપરાય છે ? ઈ આ ઉ ઓ ઈ આ ઉ ઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? પાપપુણ્ય વનવાસ સ્નેહાધિન દેશપ્રેમ પાપપુણ્ય વનવાસ સ્નેહાધિન દેશપ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ? ગ ર ઠ છ ગ ર ઠ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પિતૃ + ઔદાર્ય = ___ પિત્રૌદાર્ય પિતૃ ઔદર્ય પિત્રોદાર્ય પિતૌદાર્ય પિત્રૌદાર્ય પિતૃ ઔદર્ય પિત્રોદાર્ય પિતૌદાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસનું બીજું પદ ક્રિયાધાતુ દર્શાવે છે ? કર્મધારય દ્વિગુ ઉપપદ અવયવીભાવ કર્મધારય દ્વિગુ ઉપપદ અવયવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP