ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ વર્ણસગાઈ ઉપમા અનન્વય શ્લેષ વર્ણસગાઈ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વિનોબા ભાવેની કૃતિ છે ? આદ્યાત્મિક વિજ્ઞાન શિક્ષણવિચાર કુરાન કથા ગીતાસાર આદ્યાત્મિક વિજ્ઞાન શિક્ષણવિચાર કુરાન કથા ગીતાસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાસતીના માતાનું નામ શું હતું ? રૂપાળીબા કાશીબા ગુલાબબા જીવીબા રૂપાળીબા કાશીબા ગુલાબબા જીવીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' કયા કવિના જાણીતા છે ? ધીરાભગત ભોજાભગત રવિસાહેબ અખાભગત ધીરાભગત ભોજાભગત રવિસાહેબ અખાભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ? સુરેશ જોષી જયંત ખત્રી પન્નાલાલ પટેલ મધુ રાય સુરેશ જોષી જયંત ખત્રી પન્નાલાલ પટેલ મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પ્રથમ પુસ્તક કયું છે ? કોઈનો લાડકવાયો યુગવંદના કુરબાનીની કથાઓ સિંધુડો કોઈનો લાડકવાયો યુગવંદના કુરબાનીની કથાઓ સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP