કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશના પરમાણુ બોમ્બ કાર્યક્રમના જનક અથવા પરમાણુ નાયક ડૉ.અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું ? બાંગ્લાદેશ પાકિસ્તાન બ્રિટન અમેરિકા બાંગ્લાદેશ પાકિસ્તાન બ્રિટન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં NTPCની પેટા કંપની NTPC- રિન્યુએબલ એનર્જી (NTPC-REL)એ કયા રાજ્યમાં સૌર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે તેના પ્રથમ ગ્રીન ટર્મ લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? રાજસ્થાન આપેલ બંને ગુજરાત આપેલ પૈકી કોઈ નહીં રાજસ્થાન આપેલ બંને ગુજરાત આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેચિફુ ટનલ ક્યા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તરાખંડ બિહાર સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 2050 સુધીમાં નેટ ઝીરો માટે સૈદ્ધાંતિક સમર્થન આપ્યુ છે ? જાપાન ઓસ્ટ્રેલિયા નોર્વે ચીન જાપાન ઓસ્ટ્રેલિયા નોર્વે ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 12 ઓક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)નો સ્થાપના દિવસ મનાવાયો. NHRCની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1993 1989 1985 1997 1993 1989 1985 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશની નૌસેના સાથે N2N સંવાદ યોજવા માટે ટર્મ્સ ઓફ રેફરન્સ પર હસ્તાક્ષર કર્યા છે ? જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા ફાન્સ જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP