કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે માલાબાર સમુદ્રી યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ? ઓસ્ટ્રેલિયા આપેલ તમામ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા આપેલ તમામ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે 233 મિલિયન ડોલરનું કુનર્નિંગ બાયોડાયવર્સિટી ફંડ લૉન્ચ કર્યું ? દક્ષિણ કોરિયા જાપાન ચીન અમેરિકા દક્ષિણ કોરિયા જાપાન ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? અનુચ્છેદ– 249 અનુચ્છેદ– 178 અનુચ્છેદ– 196 અનુચ્છેદ– 243 અનુચ્છેદ– 249 અનુચ્છેદ– 178 અનુચ્છેદ– 196 અનુચ્છેદ– 243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મુખ્યમંત્રી રાશન આપકે દ્વાર' યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ? મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતનો 61મો સોફટવેર ટેકનોલોજી પાર્ક ક્યા ખુલ્લો મૂકાયો ? રાંચી શિલોંગ કોલકાતા કોહિમા રાંચી શિલોંગ કોલકાતા કોહિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) T20 મેચોમાં 10,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? વિરાટ કોહલી રોહિત શર્મા શિખર ધવન એમ.એસ. ધોની વિરાટ કોહલી રોહિત શર્મા શિખર ધવન એમ.એસ. ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP