ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ હતી ? 12 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? પાટણ કચ્છ ચાંપાનેર અમદાવાદ પાટણ કચ્છ ચાંપાનેર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? મહાવીર મલ્લિનાથ પાર્શ્વનાથ ધર્મનાથ મહાવીર મલ્લિનાથ પાર્શ્વનાથ ધર્મનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? આર્યસમાજી પ્રણામી વેદાંતી શ્રેય:સાધક વર્ગ આર્યસમાજી પ્રણામી વેદાંતી શ્રેય:સાધક વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ ઓખામંડળના વાઘેર પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ ઓખામંડળના વાઘેર પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહને વસાવેલ શહેર 'અહમદનગર' આજે કયા નામથી ઓળખાય છે ? સુલતાનપુર અમદાવાદ હિંમતનગર મહેમદાવાદ સુલતાનપુર અમદાવાદ હિંમતનગર મહેમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP