ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ? મણિલાલ નભુભાઈ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ નર્મદ રૂપરામ નીલકંઠ મણિલાલ નભુભાઈ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ નર્મદ રૂપરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' કયા વિષયનો ગ્રંથ છે ? રાજ્ય વહીવટ જ્યોતિષ શાસ્ત્ર વ્યાકરણ સંગીત રાજ્ય વહીવટ જ્યોતિષ શાસ્ત્ર વ્યાકરણ સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જગત મંદિર તરીકે કયુ મંદિર ઓળખાય છે ? પાવાગઢ અંબાજી સોમનાથ દ્વારકા પાવાગઢ અંબાજી સોમનાથ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું. 15 ફેબ્રુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 15 ફેબ્રુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ? બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઇ પ્રબોધ રાવળ ડૉ.જીવરાજ મહેતા બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઇ પ્રબોધ રાવળ ડૉ.જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? મહુવાનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP