કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયો દેશ ઉષ્ણકટિબંધીય ચક્રવાત કોમ્પાસુની ચપેટમાં આવ્યો ? બ્રિટન જાપાન ઓસ્ટ્રેલિયા ફિલિપાઈન્સ બ્રિટન જાપાન ઓસ્ટ્રેલિયા ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 300 T20 મેચની કપ્તાની કરનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો ? ઈઓન મોર્ગન ડેવિડ વોર્નર એમ.એસ. ધોની વિરાટ કોહલી ઈઓન મોર્ગન ડેવિડ વોર્નર એમ.એસ. ધોની વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે જયનગર-કુર્થા રેલ લિંક ક્યા દેશને સોંપી ? બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં સ્થિત નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરીમાં કરવામાં આવ્યું ? પણજી વિશાખાપટ્ટનમ કોચી પુણે પણજી વિશાખાપટ્ટનમ કોચી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને કેટલા અંકોનો યુનિક ID જાહેર કર્યો છે ? 14 10 12 15 14 10 12 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP