કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા દેશમાં ‘ભૂદાન ગ્રોવ' તકતીનું અનાવરણ કર્યું ? રશિયા સ્લોવેનિયા ક્રોએશિયા ઈઝરાયેલ રશિયા સ્લોવેનિયા ક્રોએશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે માલાબાર સમુદ્રી યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ? ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા આપેલ તમામ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચીને ક્યા દેશ સાથે જોઈન્ટ સી 2021 સમુદ્રી અભ્યાસનુ આયોજન કર્યું હતું ? શ્રીલંકા દક્ષિણ કોરિયા રશિયા પાકિસ્તાન શ્રીલંકા દક્ષિણ કોરિયા રશિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત-બ્રિટન સૈન્ય અભ્યાસ અજય વોરિયર-2021ની છઠ્ઠી આવૃતિનું આયોજન ક્યા કરાયું ? આંધ્ર પ્રદેશ રાજસ્થાન પુણે ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ રાજસ્થાન પુણે ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ એર ઈન્ડિયાના વેચાણ માટે લગાવાયેલી બોલીમાં રૂ.18,000 કરોડની બોલી લગાવી એર ઈન્ડિયા હસ્તગત કરી ? સ્પાઈસ ઝેટ તાતા સન્સ સિંગાપુર એરલાઈન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સ્પાઈસ ઝેટ તાતા સન્સ સિંગાપુર એરલાઈન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યની કરુપ્પુર કલમકારી પેન્ટિંગને GI ટૅગ અપાયું છે ? ઓડિશા કેરળ કર્ણાટક તમિલનાડુ ઓડિશા કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP