ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળના કેસૂડાં’ પુસ્તક કોનું છે ? દિનકરરાય વૈદ્ય નટવરલાલ બુચ રમણભાઈ ભટ્ટ રમેશ ચાંપાનેરી દિનકરરાય વૈદ્ય નટવરલાલ બુચ રમણભાઈ ભટ્ટ રમેશ ચાંપાનેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ જોડે ખોટી છે ? તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. હરિગીત અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા હરિગીત અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજર ભાષા" શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ? પરમાનંદ ભાલણ અખો પદ્મનાભ પરમાનંદ ભાલણ અખો પદ્મનાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવા ભગતની સમાધિ ક્યા આવેલી છે ? ડેરવાવ ભાણવડ ચલાલા કેશોદ ડેરવાવ ભાણવડ ચલાલા કેશોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? વખાર કલહાર કાવ્યરસ ભાગ્યવિધાતા વખાર કલહાર કાવ્યરસ ભાગ્યવિધાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP