શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બારણું બંધ રાખવાનું આડુ લાકડું કે લોખંડની પટ્ટી. મંગાળો ભોગળ આગળો આપેલ તમામ મંગાળો ભોગળ આગળો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.લોખંડનું તગારું - ટોકર ટોકરી ટકોર ટોપલી ટોકર ટોકરી ટકોર ટોપલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની–બોલવાની અભિવ્યકિતમાં શું આવે છે ? લાઘવ અર્યછાયા ચમત્કૃતિ ભાવપલટો લાઘવ અર્યછાયા ચમત્કૃતિ ભાવપલટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' બાણાવળી ડાબોડી સવ્યસાચી ધનુર્ધર બાણાવળી ડાબોડી સવ્યસાચી ધનુર્ધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સારી જાતનું ધોતિયું પલાણ કટિમેખલા થેપાડુ પલવટ પલાણ કટિમેખલા થેપાડુ પલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સરસરાહટ ઘરઘરાહટ પર્ણમર્મર ચરચરાટ સરસરાહટ ઘરઘરાહટ પર્ણમર્મર ચરચરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP