રમત-ગમત (Sports) અર્જુન એવોર્ડ મેળવનાર પહેલી મહીલા ખોખોની ખેલાડી કોણ હતી ? ભાવના પરીખ વીણા પરબ અચલા દેવરે સુરેખા કુલકર્ણી ભાવના પરીખ વીણા પરબ અચલા દેવરે સુરેખા કુલકર્ણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્યા દેશે 2018 દુબઈ ક્બડ્ડી માસ્ટર્સ ટૂર્નામેન્ટ જીતી હતી ? ઇરાન પાકિસ્તાન ભારત કૈન્યા ઇરાન પાકિસ્તાન ભારત કૈન્યા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ મેચ ભારત અને ઈરાન વચ્ચે રમાઈ હતી તેમાં ભારતના 44 ગોલ અને ઈરાનના 26 ગોલ થયા હતા
રમત-ગમત (Sports) કવીનસ્ બેરી રૂલ્સ કઈ રમતમાં પાળવામાં આવે છે ? બેડમિન્ટન હોકી બોક્સિંગ ટેનિસ બેડમિન્ટન હોકી બોક્સિંગ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ધ્યાનચંદ એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા. તે કઈ રમત રમતા હતાં ? બેડમિન્ટન ફૂટબોલ હોકી કબડ્ડી બેડમિન્ટન ફૂટબોલ હોકી કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ફૂલ સાઈઝ ઓલમ્પિક રમતોના ધ્વજ (Full Size Olympic Flag) ની લંબાઈ અને પહોળાઈ કેટલી છે. 5 મીટર અને 3 મીટર 3 મીટર અને 3 મીટર 2 મીટર અને 1 મીટર 3 મીટર અને 2 મીટર 5 મીટર અને 3 મીટર 3 મીટર અને 3 મીટર 2 મીટર અને 1 મીટર 3 મીટર અને 2 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી ? તેહરાન દિલ્હી બેંગકોક જાકાર્તા તેહરાન દિલ્હી બેંગકોક જાકાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP