રમત-ગમત (Sports)
ભારત સરકાર દ્વારા 'ખેલ રત્ન' એવોર્ડ કયા નામથી એનાયત કરવામાં આવે છે ?

ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ
બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ
સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં કયા નામથી લોકપ્રિય છે ?

સ્પાઈલર
સ્નિફર
સ્નુકર
સ્પાઈનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ચોરવાડથી વેરાવળ વચ્ચેનાં અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે ?

7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ
14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ
10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ
21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચેના પૈકી કયો કપ / ટ્રોફી ફૂટબોલની રમત સાથે સંકળાયેલ નથી ?

સંતોષ ટ્રોફી
ફેડરેશન કપ
એશિયા કપ
ઈરાની કપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચે દર્શાવેલ રમતો પૈકી કઈ રમત વર્ષ 1900 અને 1904ની ઓલમ્પિકમાં હતી અને ત્યારબાદ ફરીથી તે વર્ષ 2016માં રીયો ઓલમ્પિકમાં સ્થાન પામેલ છે ?

સાયકલિંગ
બીચ વોલીબોલ
ગોલ્ફ
ટેઈકવોન્ડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP